નવરાત્રી
મિત્રો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે તમે ગુજરાતના પ્રાચીન ગરબાઓ જેમા ભટ્ટ વલ્લભ જેવા અનેક માઇ ભક્તોના ગરબાઓને આપ શોધતા હશો તો આપના માટે ગરબાઓ લખી તેનુ સંકલન કર્યુ છે તે પણ pdf ફાઇલમાં જેથી આપ તેને ડાઉનલોડ હરી પ્રિન્ટ કઢાવી શકો છો. તો આપના માટે મારી પ્રથમ ઇ-બુક મારા બ્લોગ માં મુકુ છુ આપને તે બુક કેવી લાગી તે જણાવજો જેથી મને બીજા આવા સંકલન કરવામા ઉત્સાહ મળે . આ બુક પાછળનો હેતું ફક્ત બીજાને મદદ રૂપ થવા સિવાય બીજો કોઇ નથી .આભાર જય માતાજી જય સીયારામ. ડાઉનલોડ કરવા “પ્રાચીન ગરબા” પર ક્લિકકરો
“પ્રાચીન ગરબા”
Garba pdf file moklo
ReplyDelete9099366693
ReplyDelete